Recent content

Type Title Author Comments Last updated
Book page ૬૦ માળીયાનું રણ ઓળંગી આધોઈ આવ્યા, ત્યાંથી ખોખરા, ભુજ, કાળાતળાવ ત્યાં પાણીનું દુઃખ ટાળ્યું, દશહજાર જીવનું કલ્યાણ કરવાનો સંતોને નિયમ લેવડાવ્યો, કથામાં ઉંઘવું નહીં તે વાર્તા ત્યાંથી તેરા ગયા, સાધુને ઝોળી માગવાની વાત, કાળાતળાવ, ગઢપુર, કારીયાણી આવ્યા swaminarayanworld 0 6 days 20 hours ago
Book page ૫૯ ત્યાંથી કાળાતળાવ ગયા, ઉંદરથી બીન્યાં તે જમ આવશે ત્યારે કેમ કરશો તે વાત, ત્યાંથી માંડવી દહીંસરાથી ભુજ પધાર્યા, ત્યાંથી માનકૂવા, માંડવી, સાંધણ, તેરા ને ભુજ આવ્યા, જગજીવનની વાત, ભચાઉ, વાંઢીયા, માળીયા, પીપળીયા, વણથલી, ભાયાવદર, માણાવદર થઈ પંચાળા આવ્યા. swaminarayanworld 0 6 days 20 hours ago
Book page ૫૮ ભુજથી માનકૂવા પધાર્યા, પાછા ભુજ આવ્યા, જીવનું રૂપ કહ્યું. ધ્યાન કોનું કરવું તથા પોતાના સ્વરૂપનો નિશ્ચય કહ્યો, માનકૂવા વિથોણ થઈ તેરા આવ્યા. swaminarayanworld 0 6 days 20 hours ago
Book page ૫૭ આધોઈથી માળીયા, ખાખરેચી, વાંટાવદર, રાયસંગપુર, હળવદ, ધ્રાંગધ્રા, મેથાણ, ખેરવા, રામગીરી, વાઢું, દદુકા, મચ્છીઆવ, ભાત, જેતલપુર, ડભાણ, ઘોડાસર, હથરોલી, ડભાણ, ચલોડા, કાણોતર, બરોલ, અડવાલ, સારંગપુર, ગઢપુર, કોટડા, ગોંડલ, કાળાવડ, ભાદરા, જોડીયા, બાલંભા, આમરણ swaminarayanworld 0 6 days 20 hours ago
Book page ૫૬ રામપુરમાં કથાની સમાપ્તી કરીને આંસબીયા થઈ કોડાઈ થઈ માંડવી બંદર આવ્યા, ત્યાંથી કાળાતળાવ, તેરા ,પધાર્યા, ત્યાં સંતદાસજીને સમાધી કરાવી, ત્યાંથી ભુજ થઈને ગુજરાત પધાર્યા, ત્યાંથી પાછા ભુજ આવ્યા, ત્યાંથી માનકૂવા થઈ તેરામાં સંતદાસજી ચાર્યમાં દટાયેલા રહેલા swaminarayanworld 0 6 days 20 hours ago
Book page ૫૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૪: ભગવાનનું અન્યથા કર્તાપણું ભગવાનનું પ્રકાશને પ્રકટ કરવાપણું. swaminarayanworld 0 6 days 20 hours ago
Book page ૫૫ પુરુષોત્તમગીતા અધ્યાય ૧પઃ બુદ્ધિ, ઈન્દ્રિય, મન, પ્રાણ, ભગવાન જીવને આપે છે. મુક્તને અંતર્યામી કરે છે તથા પોતાનો મહિમા કહ્યો, પુરુષોત્તમગીતા સમાપ્ત. swaminarayanworld 0 6 days 20 hours ago
Page પુલ્હાશ્રમ - FLYER swaminarayanworld 0 1 week 4 days ago
Book page ૫૩ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૩: ભગવાનના સ્વરૂપનો મહિમા અધિક કહ્યો. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૫૨ પુરુષોત્તમગીતા અધ્યાય ૧રઃ નિષ્કામભક્તનાં લક્ષણ, ઉત્તમ, મધ્યમ, કનિષ્ઠ ભક્તિના ભેદો. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૫૧ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૧: ધનવાન ગૃહસ્થાશ્રમી મંદિર કરાવે તથા મૂર્તિની પ્રતિષ્ઠા કરાવે તથા મક્તિમાં વિઘ્ન કરે તે સ્વભાવ સંબધીનો ત્યાગ કરે. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૫૦ પુરુષોત્તમગીતા અધ્યાય ૧૦: ભક્તિનું રૂપ તથા જન્મોત્સવ તથા એકાદશીના ઉત્સવો કહ્યા. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૯ પુરુષોત્તમગીતા અધ્યાય ૯: રાજા તથા દેવાદિકના વૈભવનું નાશવંતપણું તથા વૈરાગ્યના ગુણો. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૮ પુરુષોત્તમગીતા અધ્યાય ૮: ગર્ભવાસ, બાલ્યાવસ્થા ને વૃદ્ધાવસ્થાનાં દુઃખો, કાળાતળાવ પધાર્યા. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૭ પુરુષોત્તમગીતા અધ્યાય ૭: વૈરાગ્ય નિરુપણ. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૬ પુરુષોત્તમગીતા અધ્યાય ૬: જ્ઞાનનો મહીમા દેહ ને આત્માનું જુદાપણું. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૫ પુરુષોત્તમગીતા અધ્યાય પઃ ભગવાનનું કર્મફળ પ્રદાતાપણું તથા સ્વતંત્રપણું તથા લોભાદિ દોષો કહ્યા. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૪ પુરુષોત્તમગીતા અધ્યાય ૪: પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન અપરિમિત બ્રહ્માંડની ઉત્પતિ. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૩ પુરુષોત્તમગીતા અધ્યાય ૩: પાપીષ્ક પુરુષોની વાત તથા ધર્મ પાળવાની આજ્ઞા. swaminarayanworld 0 1 week 5 days ago
Book page ૪૨ પુરુષોત્તમગીતા અધ્યાય રઃ ભાગવત્‌ ધર્મ ને ધર્મની ઉલ્લંઘીને વર્તે છે તેની ગતી કહી. swaminarayanworld 0 2 weeks 1 day ago
Book page ૪૧ પુરુષોત્તમગીતા અધ્યાય ૧: ચાર વર્ણ ને આશ્રમના ધર્મ કહ્યા. swaminarayanworld 0 2 weeks 1 day ago
Book page ૪૦ એકાંતિક મુક્તનાં લક્ષણો તથા ગંગાજીનો મહીમા કહ્યો, પુરુષોત્તમગીતાનો મહીમા કહ્યો. swaminarayanworld 0 2 weeks 1 day ago
Book page ૩૯ જીવને બે પ્રકારની માયા છે તે વાત કરી, શંકર દર્શને આવ્યા, રામપુર પધાર્યા. swaminarayanworld 0 2 weeks 1 day ago
Book page ૩૮ માથકથી અંજાર પધાર્યા, ત્યાંથી માથક થઈ દેવળીયા, કુંભારીયા, બંધરે થઈ ભુજ પધાર્યા, શેખજીના અંતરની વાત કહી, માનકુવે પધાર્યા, ત્યાંથી દહીંસરા થઈ સરલી વાડી થઈ વડુ પધાર્યા. swaminarayanworld 0 2 weeks 1 day ago
Book page ૩૭ રાપર પધાર્યા, ત્યાંથી આધોઈ પધાર્યા, આત્માનંદ સ્વામીને પૂછ્યું કોનું ભજન કરો છો ? તથા બ્રહ્માનંદ સ્વામીને કલ્યાણના ખપની વાત કરી, વાણીયાને આશ્રિત કર્યો, ભચાઉ, ધમડકા, દુધઈ, ચાંદ્રાણી થઈ ભુજ પધાર્યા, મુસલમાન જમાદારની વાત. swaminarayanworld 0 2 weeks 1 day ago