શ્રી ઘનશામ, ચતુર, સુંદરવર, મન ભાવન, પિયા કરત સિંગાર (૪)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 6:29pm

રાગ : બિભાસ

 

પદ-૧

શ્રી ઘનશામ, ચતુર, સુંદરવર, મન ભાવન, પિયા કરત સિંગાર,

તેલ, ફુલેલ, અંગ, સબ ચરચો, સ્નાન કરનહિત, ભયે હેં તૈયાર.. શ્રી ૧

શ્રી કંચન, ચોકિઢારિ, અતિસુંદર, તાપર, રાજત, નંદકુમાર,

અતિ સુંગધિ, ઉષ્નોદક લાએ, નાવન લગેઉ, અખિલઆધાર.. શ્રી ર

પ્રેમ સહિત, સબ, ગ્વાલમંડલિ, સ્નાન કરાવત, કરિ, બહુ પ્યાર,

મુક્તાનંદ કે, શામ, ચતુરવર, એહિવિધિ, નાયે હેં પરમ ઉદાર.. શ્રી 3

 

પદ-૨

સમગ્ર સિંગાર કરત અતિ સુંદર, અંગ અંગ શોભત મદન ગોપાલ,    

અંગ અંગો છિ કે ચતુરસાંવરે, પિતાંબર પ્રભુ પેરો વિશાલ-  ૧

પાદુકા પેરિ આયે મનમોહન, સિંહાસન બેઠેઉ તતકાલ,         

સોહે રતન સિંહાસન ઉપર, જ્યું પંકજ પર રાજમરાલ-      ૨

ચંદનખોર કિનિ અતિ સુંદર, કુમકુમ ચંદન કિનો હે ભાલ,     

મુક્તાનંદ કે નાથ રસિકવર, ઉરધારિ મુક્તાફલમાલ-        ૩

 

પદ-૩

કરત સિંગાર સબહિ શોભાનિધિ, નિજ જન મન રંજન ઘનશ્યામ,      

કનક કડા પોંચિબાજુબંધ, ઉર, મનિમાલધરિ અભિરામ       ૧

કાનનમેં મક્રાકૃતકુંડલ, શિશમુકટ ઝલકત, છબિધામ,             

કટિ કિંકનિ, પાયનેપુર બાજત, ઉરરાજત વૈજંતિદામ        ૨

શોભાધામ નિરખી નટવરઉં, નિજ જન મન પાવત વિશ્રામ,              

મુક્તાનંદ કહે મદનમોહનકિ, છબી પર વારૂં કોટિકકામ      ૩

 

પદ-૪

બાલ ભોગ કિજેં મનમોહન, મેવા મીસરી દધિપકવાન,         

ઓટનો દુધ ઘેનુ ઘુમરકો, રૂચિ કરી પીજેં શામ સુજાન      ૧

બંદિજન સબ દ્વાર હિં ઠાડે, કરત પ્રેમજુત તવ ગુનગાન,      

દરશન હિત તલપત ગોપિજન, તુમ સબ વ્રજકે જીવન પ્રાણ        ૨

બાલભોગ કરિ કેં અતિ સુંદર, આરોગો પ્રભુ બિરિપાન,           

મુક્તાનંદ કે નાથ સબહિઉં, દિજેં દયાનિધિ દર્શન કો દાન   ૩

Facebook Comments