શ્રીમદ્ ભગવદ્ ગીતા

Submitted by swaminarayanworld on Fri, 05/02/2016 - 5:48pm

ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં ઈષ્ટ કરેલા આઠ સતશાસ્ત્રમાંથી એક એવું " શ્રીમદ્ ભગવદ્ ગીતા" એ મહાભારતના ભીષ્મપર્વનો એક ભાગ છે.

તેમાં કુલ ૧૮ અધ્યાય અને ૭૦૦ સંસ્કૃત શ્લોકો છે.

શ્રીમદ્ ભગવદ્ ગીતા (અર્થ સહિત)

-: પ્રકાશક :- શ્રીસ્વામિનારાયણ મંદિર, ભુજ - કચ્છ.   Shree Mad Bhagwad Gita (Gujarati)  માંથી સાભાર