હો રંગીલે શ્યામરે રે, મેં તેરી નિજ દાસી (૪)
રાગ : રામકલી
પદ - ૧
હો રંગીલે શ્યામરે રે, મેં તેરી નિજ દાસી.
મેં હું ચેરી મેહરમ તેરી, ચરનકમળકી નિવાસી. હો૦ ૧
નિમખ ન ભૂલું નાથ નિરંતર, અંતર ચરન ઉપાસી;
અહોનિસ હરખ ભરી મેરિ અખિયાં, પ્રિતમ તેરી પ્યાસી. હો૦ ૨
સુંદર વદન મનોહર સુરત, નટવર છબી અબિનાશી;
બ્રહ્માનંદ નિરખહે તોય મુખ, તબ મોય સબ દુઃખ જાસી. હો૦ ૩