પાટોત્સવ ‍ શ્રી સ્વામિનારાયણ મંદિર (ISSO) Willesden, London, UK

Submitted by Dharmesh Patel on Sat, 04/07/2009 - 9:54am
૩૪મો પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર (ISSO) Willesden, London, UK
ઘનશ્યામ મહારાજનો ૨૧મો પાટોત્સવ
૬ - ૧૨  જુલાઈ ૨૦૦૯  સોમવાર થી રવિવાર
૬ જુલાઈ સોમવાર - કથા પ્રારંભ
૭ જુલાઈ મંગળવાર - અભિષેક અને રાસ ઉત્સવ
૯ જુલાઈ ગુરુવાર - ઢોલ કાર્યક્રમ
૧૦ જુલાઈ શુક્રવાર - ભજન સંધ્યા અને નવી સીડીનું વીમોચન
૧૧ જુલાઈ શનિવાર - સાંસ્કૃતિકકાર્યક્રમ
 
સમગ્ર ઉત્સવનું જીવંત પ્રસારણ SSTW LIVE ઉપરથી જોવા મળશે.

 
ShreeSwaminarayanTemple Willesden Patotsav - Monday 6th July 2009
This year Ghanshyam Maharaj celebrates His 21st Birthday at Willesden Temple. Katha commences on Monday 6th July, with Abhishek on Tuesday 7th and other programmes throughout the week, including Live Concert and new CD launch on Friday 10th July. The cultural programme will be on Saturday 11th July. The patotsav will be broadcasted on SSTW LIVE.
 
ShreeSwaminarayanTemple - Willesden
220/222 Willesden Lane
LondonNW2 5RG UK
Tel: +44 20 8459 4506