મિલે સહજાનંદ આનંદ સ્વરૂપ જીમાવત જન મન મોહ ભરે (૧)

Submitted by swaminarayanworld on Thu, 20/04/2017 - 10:03pm

 

મિલે સહજાનંદ આનંદ સ્વરૂપ જીમાવત જન મન મોહ ભરે.

કંચન થાળ વિશાળ વિરાજત, વ્યંજન બહુવિધ મધ્ય ધરે. ટેક.

ખટરસ ચાર પ્રકાર સમારીકે, નિજ કર કમલા આપ કરે;

રુચિ રુચિ ગ્રાસ હાસ જુત હોકર જન, મનકો ઉરકો દોષ હરે. મિલે સહજાનંદ ૧

અતિ ઉત્તંગ જમુના જળ જારી સૌગંધાદિક આદિસરે;

અચમન કિયો દિયો હરિજનકું, મહાપ્રસાદ કલિકલુષ હરે. મિલે સહજાનંદ ર

બિરી દેત લેત હરિ હસી કે, પ્રેમ વિનોદ કહ્યો ન પરે;

જય જય શબ્દ કહે જન સબહિ, જન મુકુંદ હરિસંગ ફીરે. મિલે સહજાનંદ ૩

Facebook Comments