પ્રથમ પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરોંટો કેનેડા (Toronto, Canada)

Submitted by swaminarayanworld on Sat, 23/05/2009 - 9:26am

 

 

 

  First patotsav Invitation EnglishFirst patotsav Invitation Gujarati

 પ્રથમ પાટોત્સવ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરોંટો કેનેડા (Toronto, Canada)

દરરોજ - સવારે આરતી - ૮-૦૦ વાગે
            સંધ્યા આરતી - ૬-૩૦ વાગે
શનીવાર - સભા - ૫-૩૦ થી ૬-૩૦
રવીવાર - સભા  - ૩-૩૦ થી ૬-૩૦
દર્શનનો સમય દરરોજ - સવારે ૮-૦૦ થી ૧૨-૦૦ અને  સાંજે ૪-૦૦ થી ૯-૦૦

પ્રથમ પાટોત્સવ ૭-૯ ઓગષ્ટ ૨૦૦૯ પ. પુ. આચાર્ય ૧૦૦૮ શ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજની નિશ્રામાં ઉજવાશે.

અભિષેક - ૯ ઓગષ્ટ ૨૦૦૯ સવારે ૭-૩૦ થી ૮-૩૦
પુજ્ય સત્યપ્રકાશદાસજી સ્વામી અને પુજ્ય વિશ્વસ્વરુપદાસજી સ્વામી તેમની વાણીનો લાભ આપશે.

તસ્વીર -  ૧૯ જુલાઈ ૨૦૦૯ સભાની

જો તમે પાટોત્સવમાં સેવા આપવા માંગતા હોય તો   ફુલ નહિ તો ફુલની પાંખડી  -  contact
Shree Swaminarayan Mandir (under Naranarayan Dev gadi)
1270 Finch Ave. west, Unit # 9
Toronto, ON M3J 3J7 Canada
Phone: 416 665 5100 / 416 821 6624

email - issocanada(at)gmail.com