મંગળ આરતી ઉતારૂં, કનૈયાજુકી મંગળ આરતી ઉતારૂં (૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 10:00pm

રાગ : રામકલી

 

પદ - ૧

મંગળ આરતી ઉતારૂં, કનૈયાજુકી મંગળ આરતી ઉતારૂં,

મંગળરૂપ અનુપમ મૂરતિ, ઉરસે પળ ન વિસારૂં. ક. ટેક. ૧

ઘર ઘરસેં આયે વ્રજવાસી, દરશનકે હિત ધાઇ,

મંગલ ગાન કરત સબ ગોપી, શોભા બરની ન જાઇ. ક. ૨

બાજત તાલ મૃદંગ ઝાલરી, જય જય ધુનિ ભઇ ભારી,

મુક્તાનંદ નંદનંદનકી, યા છબીપર બલીહારી. ક. ૩

Facebook Comments