પ્રગટ ભય દો વીર, બદ્રીપતિ પ્રગટ ભયે દો વીર (૪)

Submitted by swaminarayanworld on Tue, 12/04/2016 - 9:32pm

રાગ : ધનાશ્રી

પદ-૧

પ્રગટ ભય દો વીર, બદ્રીપતિ પ્રગટ ભયે દો વીર;

નર નારાયણ રૂપ અલૌકિક, સુંદર ગૌર શરીર... બદ્રી૦ ૧

ચૈત્ર શુક્લ નવમીકી નિશિ, સબ જગ હારી પીર;

બ્રાહ્મમુહૂર્ત જોગ સિદ્ધિ રવિ શુભ, જન્મેઉ શ્યામ સુધીર...બદ્રી૦ ૨

ધર્મ અહિંસા કરત નુછાવર, ભઈ દેવનકી ભીર;

બાજાં ભેર શરનાઈ નોબત, બાજત મૃંદગ ગંભીર... બદ્રી૦ ૩

ગાવત સુરત્રિય ગીત મનોહર, ઉડત ગુલાલ અબીરઃ

બ્રહ્માનંદ કહે હરિ પ્રગટે, અગણિત ભુવન અમીર... બદ્રી૦ ૪

 

પદ-૨

ભયેઉ પ્રગટ દોઉં ભ્રાત, ધર્મઘર ભયેઉ પ્રગટ દોઉ ભ્રાત;

નર નારાયણ પુત્ર નિરખકે, હરખે અહિંસા માત... ધર્મ૦ ૧

પ્રૌઢ પરતાપ પ્રફુલ્લિત કાંતિ, છબી બરની નહીં જાત;

શેષ સુરેશ મહેશ્વર શારદા, નારદ મુનિ ગુન ગાત... ધર્મ ૨

ધર્મઋષિ ધર હોત કુતૂહલ, દેવ સુમન વરષાત;

ર્નૌંઈમ રંગ અપ્સરા નાચત, અંતર અતિ હરખાત... ધર્મ૦ ૩

અહિંસા માત મન મુદિત ભઈ જયું, દેખત દગન અઘાત;

બ્રહ્માનંદ કહે જાકે સુતકો, પાર નિગમ નહિ પાત... ધર્મ૦ ૪

 

પદ-૩

નર નારાયણ શ્યામ, પ્રગટ ભયે નર નારાયણ શ્યામ;

બાજત બાજાં અધિક બધાઈ, ધર્મ ઋષિકે ધામ... પ્રગટ૦ ૧

ગૌર શરીર ધીર દોઉ શોભત, સંતનકે અભિરામ;

કોમળ કાન્તિ નિરખી વદનકી, લાજત કોટિક કામ... પ્રગટ૦ ૨

નાટારંભ કરત સુરનારી, ગાવત ઉચે ગ્રામ;

મહાપ્રભુ તનુ ધરકે અહિંસાકી, સબ વિધિ પૂરી હામ... પ્રગટ૦ ૩

ટોડે તોરણ વિવિધ બંધાયે, માણક મોતી દામ;

બ્રહ્માનંદ રહો દ્રગ આગે, દોઉ છબી આઠુ જામ... પ્રગટ૦ ૪

 

પદ-૪

નર નારાયણ દોય, પ્રગટ ભયે નર નારાયણ દોય;

ધર્મ ઋષિકે સદન અલૌકિક, આનંદ ઉત્સવ થાય... પ્રગટ૦ ૧

અબીર ગુલાલકી ધૂમ ભઈ હૈ, છાંટત કુંકુમ તોય;

મહી માખનકી કીચ મચાઈ, દેખી રહે સુર મોય... પ્રગટ૦ ૨

મંડપ રચે દ્વારકે આગે, સ્તંભ કેલકે બોય;

દેવત્રિયા મીલ મંગળ ગાવત, રંગ ભરે સબ કોય... પ્રગટ૦ ૩

જન્મ લેત સમ સબ જીવનકે, દીને પાતક ખોય;

બ્રહ્માનંદ સુફળ થઈ અખિયાં, મૂરતિ મનોહર જોય... પ્રગટ૦ ૪

Facebook Comments