જય શિવશંકર જય શિવશંકર , પાપ ખયંકર પ્યારે

Submitted by swaminarayanworld on Thu, 09/02/2012 - 7:23pm

 

પદ ૮૨૭ મું

રાગ – પ્રભાતિ આરતી

જય શિવશંકર જય શિવશંકર , પાપ ખયંકર પ્યારે (૨) ;

ત્રિભુવનસેં ગતિ રહિત નિરંતર (૨) , અગનિત ચરિત્ર તુંમારે. જય ૧

અકળ અપાર પાર કોઉ ન લહે, નેતિ નિગમ પોકારે (૨) ;

સબ જગસાર ઉધ્ધારણ સબકે (૨), ફીરત મનુજ તનુ ધારે . જય ૨

ગૌર વર્ણ તનુ તરુણ હરણ અઘ, આયે શરણ ઉગરે(૨);

અભરાભરણ કરણ જગ મંગલ (૨) , જનજ મરણ નિવારે. જય ૩

ગૌરી સંગ અંગ અતિ ઉમંગ, મુગટ ગંગ મતવારે (૨);

અપને રંગ ઉમંગ અનોપમ (૨) , ભવ ભય ભંજન હારે. જય ૪

મેટન ફંદ મંદ જન કેરે, આનંદ કંદ અપારે (૨);

સબ જગવિંદ છંદ જસ પાવન (૨), બ્રહ્માનંદ બલિહારે. જય ૫

 

Facebook Comments