શ્યામ પિચકારી મતડારો કન્હાઈ, મે તો દેઉંગી ગારી;

Submitted by swaminarayanworld on Wed, 16/03/2011 - 9:24pm

શ્યામ પિચકારી મતડારો કન્હાઈ, મે તો દેઉંગી ગારી;

ફેલ ચલે અપને  ઘર મોહન,  હમ  હૈ  પરાઈ  નારી ... પિચકારી

જો તુમ મોંસે બાત કરોગે, શ્યામસુંદર સુખકારી

લ્યુંગી મૈ ખેંચ પિતાંબર મોરલી, જાયગી લાજ તુમ્હારી ... પિચકારી

જોબન જોર જાણી મનમોહન, આયે કુંજ બિહારી

ગાઢે ભુજ ભીરી કે મુખ મીડ્યો, રંગ રસબસ કર ડારી ... પિચકારી

ગરવ ગુમાન છોડીકે ગોપી, બોલી વચન બિચારી

મુક્તાનંદ કે   નાથ  રસિલે, તુમ  જીતે   મૈ    હારી ... પિચકારી

Facebook Comments