લાડીલે લાલકી ધૂમ મચીરી

Submitted by swaminarayanworld on Wed, 16/03/2011 - 7:51pm

લાડીલે લાલકી ધૂમ મચીરી, ધૂમ મચીરી આલી ધૂમ મચીરી

ફેંટ પકર કર ફગવા લ્યુંગી, ના   છોડું   કહુ  બાત   સચીરી .... ૧

શ્યામા શ્યામ રંગમે રસબસ, અકથ   અલૌકિક ફાગ રચીરી ....૨

નીરત્ય સુરત્ય પકરે પિયાકુ, પ્રેમ  સખી  તહાં નાચ નચીરી ....૩

મુક્તાનંદ શ્યામ બસ્ય શ્યામા, ચરનકમલ લપટાય વચીરી ....૪

  

 

Facebook Comments