કરૂં સિંગાર આરતી સુંદર, હરિ ચરનેં ચિત્ત ધારી (૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 9:12pm

કરૂં સિંગાર આરતી સુંદર, હરિ ચરનેં ચિત્ત ધારી,        
કંચન થાર કપુરકિ બાતિ, ધૃત ત અનલ પ્રજારી        ૧
દિપક ધુપ બહુતવિધકિને, ભઇ સુગંધી અતિભારી,      
ઘંટાનાં રવ ઝાલરી બાજત, હોવત ધુનિ સુખકારી     ૨
અંગો અંગ ઉતારિ આરતી, નિરખેઉ શ્રીવનમાલી,       
અરધાભર અચવન કરવાયો, કર લે કંચન ઝારિ         ૩
પુષપાંજલિ પ્રકમા સ્તવનઉ, કિનો શ્રુતિ અનુસારિ,       
મુક્તાનંદ મનમોહનકિ, યા છબિ પર બલિહારી       ૪

Facebook Comments