ધન્ય હે છપૈયા ધામ, સોહત ત્યાં ધનશ્યામ, શ્યામ શોભા દેખી (૧)

Submitted by swaminarayanworld on Mon, 18/04/2016 - 10:48pm

 

ધન્ય હે છપૈયા ધામ, સોહત ત્યાં ધનશ્યામ, શ્યામ શોભા દેખી

કામ, કોટી છબી લાજ હી, કંચનકો સિંહાસન, દેખી મોહે મુની

મન, તિનહુ કે પર, ઘનશ્યામ હી બિરાજ હી, જરીદાર પેરી

વાઘ, શીરપે સોનેરી પાઘ, સુરવાલ સોહે ભારી, કર સોટી છાજ

હી, ચરણમે ધરી માથ, કર જોડી બદ્રિનાથ, શ્યામકે શરણ આઈ,

સરયો સબ કાજ હી ।। ૨ ।।

Facebook Comments