પ્રગટે શ્રીહરિકૃષ્ણ અવતારી (૧) ?

Submitted by swaminarayanworld on Thu, 14/04/2016 - 7:15pm

 

રાગ : ધનાશ્રી

પ્રગટે શ્રીહરિકૃષ્ણ અવતારી; પ્રગ. ટેક.

પ્રગટ પ્રતાપ છાયો ત્રિભોવન મેં, ગાવત અજ ત્રિપુરારિ. પ્રગટે. ૧

જેહી પ્રતાપ અવિલોકી કંપે અરિ, કામ લોભાદિક ભારી;

મહા બલવાન નિર્બલ ભયે જેહી ડર, નમત ચરન શિર ધારી. પ્રગટે. ૨

જાકો નામ સૂનત યમ કિંકર, ભાજત ત્રાહી પુકારી;

પ્રેમાનંદ કહે સ્વામિનારાયણ, નિર્ભે જપત નર નારી. પ્રગટે. ૩

--------------------------------------------------------------

૧. શિવજી ૨. શત્રુ ૩. યમના દૂત

Facebook Comments