શીતલ આરતી કીજે, શ્રીકૃષ્ણકી શીતલ આરતી કીજે (૨)

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:23pm

રાગ : બિહાગ

શીતલ આરતી

 

પદ - ૧

શીતલ આરતી કીજે, શ્રીકૃષ્ણકી શીતલ આરતી કીજે. ટેક.

શોભા ધામ શ્યામ મુખ નિરખત, જન્મ સુફલ કરી લીજે. શ્રીકૃષ્ણ૦ ૧

અગ્રબાતી ઘૃતબાતી અનુપમ, સો પાવકસેં પ્રજારી;

અંગોઅંગ ભૂષનમની ઝલકત, ભઇ શોભા અતિ ભારી. શ્રીકૃષ્ણ૦ ૨

સુરનર મુનિસબ આયે દર્શહિત, બોલાત જયજયબાની;

મધુર મધુર વાજીંત્ર બજાવત, હોવત ધૂની સુખદાની. શ્રીકૃષ્ણ૦ ૩

શ્રીઘનશ્યામ કી પીયા છબી નિરખત, આનંદ ઉર ન સમાવે;

મુક્તાનંદ મદન મોહન પર, વારવાર બલ જાવે. શ્રીકૃષ્ણ૦ ૪

 

પદ - ૨

કરત આરતી પ્યારી, શીતળ કરત આરતી પ્યારી;

પ્રેમમગન પિયુકો મુખ નિરખત, શ્રી વૃષભાન દુલારી. શી ૦ ટેક.

વ્રજવનિતા સબ આઇ દરશ હિત, પ્રેમ મગન ગુન ગાવે;

નેંન સેન સંકેત બતાવત, શોભા બરની ન જાવે. શી ૦ ૧

મોહન મુખવિધુ દેખિ ગોપીકા, કુમુદની જયું બિકસાની;

રસિક પ્રિતમસંગ રસબસ હો રહી, જાની પરમ સુખ દાની. શી ૦ ૨

યું વ્રજમે નિત્ય નૌત્તમ લીલી, કરતહે કુંજબીહારી;

મુક્તાનંદ મદનમોહનકી, યા છબીપર બલિહારી. શી ૦ ૩

Facebook Comments