જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે (૪) ?

Submitted by swaminarayanworld on Wed, 24/10/2012 - 10:14pm

 

રાગ : ભૈરવ

પદ -૧

જાગો લાલ છબીલે મોહન, ભોર ભયો મોરે પ્યારે; જાગો૦ ટેક

ગુંજત ભ્રમર કમળ દળ ઉપર, બોલત કૌવા કારે. જાગો૦ ૧

મુખ ઉપરસે દૂર કરો પટ, દેખો કૌતુક દ્વારે;

સહસ્રવદન ચતુરાનન ષણ્મુખ, કરત કોલાહલ ભારે. જાગો૦ ૨

પંચાનન ગજવદન વિનાયક, સનકાદિક ઋષિ ચારે;

નાચત જંત્ર બજાવત નારદ, ગાવદ જશ વિસ્તારે. જાગો૦ ૩

ઓરહી સુર સજજન મુનિ મંડળ, મીલી દ્વારે સબ ઠારે;

દેહો દરશ કમળદલલોચન, પ્રેમાનંદ બલીહારે; જાગો૦ ૪

 

પદ - ૨

ભોર ભયો જાગો મોરે લાલા, લોચન પલક ઉઘારો; ભોર. ટેક

નિશિની ઘટી રવિરથ રુચિ રાજી, ભયોહે ભુવન ઉજીયારો. ભોર. ૧

મલીન સુધાકર મુનિવર ઝલક્યો, તમચુર ખગસો પુકારો(?)

વિલસી ચકવી પિયા સંગ, રતિપતિ શિથિલ ધનુક સોડારો. ભોર. ૨

વિકસે વારિજ નલિની સકુચી, મધુકર કરત ગુંજારો;

બોલત કાગ કપોત હંસ રવ, સુની મન હરખ અપારો. ભોર. ૩

જાગો માધવ મદનમોહન, નેંનન નિંદ નિવારો;

પ્રેમાનંદ બલિહારી પામ્યો, નિરખી બદન તુંહારો. ભોર. ૪

 

પદ - ૩

અપને લાલકું સીખ લગાયકે બરજ જસોદા રાની; અપ૦ ટેક

દિન પ્રતિદિન કેસેં કરિ સહિયે, દુધ દહિંકી હાનિ. અપ૦ ૧

મેં અપને મંદિરકે ખોને, રાખ્યો માંખન છાની;

વાંહિ જાય તુમારે લરીકા, સોઉં લીયો પહીચાની. અપ૦ ૨

ખાય બહાય જગાયકે લરીકન, ભાજન ભંગ્યો જાની;

નિશંક હોય આંગન બીચ બેઠો, ગ્યાન કરત હોય ગ્યાની. અપ૦ ૩

મેં જબ જાયકે પુછ્યો મોહન, યહ કહા કીયો ગુમાની;

પ્રેમાનંદ કહે ઉત્તરે દીનો, ચિટિ કે કાઢત પાની. અપ૦ ૪

 

પદ - ૪

મૈયા આજ તુમારે લાલકુ પકર્યો કરતે ચોરી; મૈયા૦ ટેક

આયો મંદિર ચપલ મનોહર, ચિતવતહેં ચઊકોરી. મૈયા૦ ૧

દેખ્યો દધિભાજન સીકેપર, રસિક હસ્યો મુખ મોરી;

તાહિત કીયો ઉપાય છબીલે, નૌતમ નંદકિશોરી. મૈયા૦ ૨

પીઠ પીઠપર ધર્યા ઉલુખર, તાપર ચઢયોં બરજોરી;

ગોરસ મીઠો રુચિર ખાય દહિ, લિયો ઓર ભરી ઝોરી. મૈયા૦ ૩

મેં જબ આઈ અચાનક પકર્યો, દહિ રાખ્યો મુખ ઘોરી;

પ્રેમાનંદ કહે ડારી નેનમેં, ભજયો કુંજકી ઓરી. મૈયા૦ ૪

Facebook Comments