જય પ્રભુ વ્રતધારી, જય પ્રભુ વ્રતધારી (૧)

Submitted by swaminarayanworld on Tue, 18/04/2017 - 10:11pm

આરતી

જય પ્રભુ વ્રતધારી, જય પ્રભુ વ્રતધારી;  ટેક 0

નીલકંઠ નારાયણ, નીલકંઠ નારાયણ.

સબ જગ સુખકારી, જયનાથ જયનાથ. જય ૦૧

પ્રકૃતિ પુરૂષકે પ્રેરક, સબ મેં સબ ન્યારા;

ધર વિચરત તનુ ધરકે,  પુરુષોતમ પ્યારા. જય ૦૨

નિજ ઈચ્છા બહુ નામી, ધર્મ ભુવન આયે;

વન બદ્રી તળ વસકે, દ્રઢ તપ મન ભાયે. જય ૦૩

ભરતખંડ પતિ ભૂધર, દીનનકે બંધુ ;

નિજ તપ ફળ જીવનકું, દેવત સુખ સિંધુ. જય ૦૪

શ્વેત દ્વીપ ચિદ્‌ઘનકે, વાસી નર નારી ;

અગણિત ચરણ ઉપાસે, તેજોમય ભારી.    જય ૦પ

સામ્રથ હોત સદાયે, પૂરણ સુખ મૂરતિ ;

બ્રહ્માનંદ વસો ઉર, મંગલમય મૂરતિ.      જય ૦૬

Facebook Comments