જયદેવ જયદેવ વૃષ વરદાઈ - હનુમાનજી આરતી

Submitted by swaminarayanworld on Fri, 22/04/2016 - 9:48pm

પદ -૧ 

જય કપિ બલવંતા ( આરતી - પ્રેમાનંદ સ્વામી) ?

પદ - ૨

જયદેવ જયદેવ વૃષ વરદાઈ  (૨), 

કરત નીરાજન સુર મુનિ ચરને ચિત્ત લાઈ, જય ૦

વંદિત ચરન ચરાચર સુર નર મુનિ નાગા (૨),

સિધ્ધ ચારણ વિદ્યાધર (૨) શુભમતિ અનુરાગા, જય ૦ ૧

તવપદ પ્રૌઢ પ્રતાપસો મુનિવર ઉર ધારી (૨),

અધરમ વંશ ઊછેદન (૨) કરત લહત ભારી, જય ૦ ૨

ભવ વિરિંચી સનકાદિક મુનિ મહાવિજ્ઞાની  (૨), 

વૃષ તવ ચરન શરણ વિના (૨) પાવત અતિ ગ્લાનિ. જય ૦૩

ધર્મ દયાળ દયાકારી, નટવર વધુ ધાર્યો (૨),

કિયે નિષ્પાપ ભુવિ જન (૨) પ્રેમાનંદ તાર્યો, જય ૦ ૪

Facebook Comments