By swaminarayanworld , 8 January 2010 અને આ જે પૂર્વે સર્વે ધર્મ કહ્યા તે જેતે અમારા આશ્રિત જે ત્યાગી ગૃહસ્થ બાઇ ભાઇ સર્વે સત્સંગી તેમના સામાન્ય ધર્મ કહ્યા છે, કહેતાં સર્વ સત્સંગીમાત્રને સરખા પાળવાના છે અને હવે એ સર્વેના જે વિશેષ ધર્મ છે તેમને પૃથક પૃથકપણે કરીને કહીએ છીએ (૧૨૨) Book traversal links for શિક્ષાપત્રી ‹ શ્ર્લોક ૧૧-૧૨૧ સાધારણ ધર્મ Up શ્ર્લોક ૧૨૩-૧૩૨ આચાર્યના વિશેષ ધર્મ ›