વ્યારૂ કીજીએ નવલ વિહારી (૨)

Submitted by swaminarayanworld on Sun, 30/04/2017 - 5:36pm

રાગ : કાનરો

પદ - ૧

વ્યારૂ કીજીએ નવલ વિહારી, ટેક૦

કનક થારમહિં ભોજન બહુવિધ, પ્રેમસે લાઈ હે રાધિકા પ્યારી. વ્યારૂ. ૧

ખાટે ખારે તીખે અનુપમ, મધુર સ્વાદ અતિ સુખકારી;

છપનભોગ છતીંશહું વ્યંજન, વેગસેં લાઇ સબહિ વ્રજનારી. વ્યારૂ. ૨

દુધ ભાત મીસરી મનમોહન, રૂચિકર લીજીએ શ્રીગિરિધારી;

અતિ સુગંધી શીતલ સુખદાયક, ધરી હે આની જમુના જળ ઝારી. વ્યારૂ. ૩

આચમન કરી કે શ્યામસુંદર વર, પાનબીરી પીયા લીજીએ હમારી;

મુક્તાનંદ ચરનકો ચેરો, સંગ સદા પ્રસાદ અધિકારી. વ્યારૂ. ૪

 

પદ - ૨

શ્યામ સુંદર વર વ્યારૂં કીજે, ટેક૦

ખટ રસ સહિત ચતુરવિધ ભોજન, કમળા કીયે હે સ્વાદ સબ લીજે. શ્યા. ૧

રૂચિજુત શાક પાક સબ જીમિકે, પય મીસરીસો પ્રેમજુત પીજે;

પટરાનિકો પ્રેમ લખી પ્રીતમ, ખુબ જીમો મન સબકે પતિજે. શ્યા. ૨

આચમન કરી કે રૂકમનિ કરશે, પાન બીરી મુખવાસ ગ્રહીજે;

મુક્તાનંદ કે’ પ્રભુ જદુનાયક, સિત પ્રસાદી દાસકું દીજે. શ્યા. ૩

Facebook Comments