Date: 03/30/2011 Views: 1266
Pokhara ડેવીસ ફોલ- પોખરા એરપોર્ટથી ૨ કી.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં આ સુંદર ધોધ આવેલ છે.પાણીના બિંદુઓ ઉડવાથી સૂર્યપ્રકાશમાં સતત મેઘધનુષ્ય રચાય છે.