3800 મીટર ઉંચાઈએ પુલહાશ્રમ મંદીર પરિસરમાં દાખલ થવાનો મુખ્ય દરવાજો.
મુખ્ય દરવાજા પાસે બે મોટા પ્રેયર વ્હીલ છે . તેના ઊપર ૧૦૦ મીલીયન બૌધ્ધ મંત્ર લખેલ છે. આપણે માળા ફેરવીએ છીએ તેમ બૌધ્ધ લોકો આ પ્રેયર વ્હીલ ફેરવવામાં પુણ્ય માને છે. દરેક બૌધ્ધ મંદિરોમાં આ પ્રેયર વ્હીલ હોય છે.