Date: 09/19/2017 Views: 192
ખાણ ગામથી આથમણી બાજુ મોટો વડ છે, ત્યાં બાળકો સાથે લાડુદાનજી રમવા જતાં. અહીં એક પુરાતન મંદિર હતું તેના અવશેષો જોવા મળે છે.