વિધ્નેશ ! વિધ્નચયખંડનનામધેય

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:37pm

 

શ્રીગણપતિ ર્સ્તોત્રમ્

વિધ્નેશ ! વિધ્નચયખંડનનામધેય ! શ્રી શંકરાત્મજ ! સુરાધિપવન્દ્યપાદ

દુર્ગામહાવ્રતફલાખિલમંગલાત્મન્! વિઘ્નં મમાપહર સિદ્ધિવિનાયક! ત્વમ્૦

સત્પદ્મરાગ મણિવર્ણ શરીરકાન્તિ : । શ્રી સિદ્ધિબુદ્ધિપરિર્ચિચિંતકુંકુમશ્રીઃ

દક્ષસ્તને વલયિતાતિમનોજ્ઞશુણ્ડો !. . . વિધ્નં૦ ૨

પાશાંકુશાબ્જપરશૂંશ્ચ દધચ્ચતુર્ભિર્દોર્ભિશ્ચ શોણકુસુમસ્રગુમાંગજાત:

જય ગણપતિ પ્યારા - આરતી ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:35pm

 

શ્રી ગણપતિજીની આરતી

જય ગણપતિ પ્યારા, જય ગણપતિ પ્યારા,

વિઘ્ન વિનાયક મૂર્તિ, સુખદાયક સારા. જય૦ ૧

જય જય શંભુકુમાર, શોક સદા હરતા,

દેવ વિશેષ વિચક્ષણ, રક્ષણના કરતા. જય૦ ૨

ગૌરી પુત્ર ગણેશ, વંદુ કર જોડી,

સ્મરણ કરે છે  તેનાં, દુઃખ નાખો  તોડી. જય૦ ૩

લચપચતા લાડુનું, ભોજન બહુ ભાવે,

આપ બીરાજો છો ત્યાં, સંકટ નવ આવે, જય૦ ૪

નીતિપ્રવિણ નિગમાગમશાસ્ત્રબુદ્ધે ( શ્રી હનુમાન સ્તોત્ર ) ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:32pm

 

શ્રી હનુમાન ર્સ્તોત્રમ્

નીતિપ્રવિણ ! નિગમાગમશાસ્ત્રબુદ્ધે ! રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય !

સિન્દૂરચર્ચિતકલેવર નૈષ્ટિકેન્દ્ર ! શ્રી રામદૂત ! હનુમન્ ! હર સંકટં મે ૧

સીતાનિમિત્તજરઘૂત્તમભૂરિકષ્ટ પ્રોત્સારણૈકકસહાય ! હતાસ્રપૌઘ !

નિર્દગ્ધયાતુપતિહાટકરાજધાને ! શ્રી રામદૂત ! હનુમન્ ! હર સંકટં મે ૨

દુર્વાર્યરાવણવિસર્જિતશક્તિઘાત કણ્ઠાસુલક્ષ્મણસુખાહ્રતજીવવલ્લે !

જય કપિ બલવંતા ( આરતી - પ્રેમાનંદ સ્વામી) ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:27pm

શ્રીહનુમાનજીની આરતી

જય કપી બલવંતા, પ્રભુ જય કપી બલવંતા,

સુરનર મુનિજન વંદિત (૨) પદરજ હનુમંતા; જય કપી બલવંતા-ટેક૦

પૌઢ પ્રતાપ પવનસુત, ત્રિભુવન જયકારી (૨)

અસુર રિપુમદગંજન, ભય સંકટહારી...જય૦ ૧

ભુતપિશાચ વિકટગ્રહ, પીડત નહિ જંપે (૨)

હનુમંત હાકસુણીને, થર થર થર કંપે...જય૦ ૨

રઘુવિર સહાય ઊલંઘ્યો, સાગર અતિ ભારી (૨)

આરતી પ્રગટ પ્રભુજી કી કીજે (૧) ?

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:24pm

 

સંધ્યા આરતી 

આરતી પ્રગટ પ્રભુજી કી કીજે; ચરણકમલ લખી અંતર લીજે. આ૦ ૧

સનકાદિક નારદ ત્રિપુરારી; વિમલ નામ રટે વારમવારી. આ૦ ૨

અનંત કોટી ભુવનેશ ભવાની; સબવિધિ મહિમા શક્ત નહી જાની.૦ ૩

ધરત ધ્યાન દ્રઢ જોગ મુનીશ્વર; શેષ સહસ્ર મુખ રટત નિરંતર. આ૦ ૪

નર નાટક ક્ષર અક્ષર ન્યારા; પુરુષોત્તમ પુરણ જન પ્યારા. આ૦ ૫

નૌતમ રૂપ અકળ છબી ન્યારી; બ્રહ્માનંદ જાવત બલિહારી. આ૦ ૬

શીતલ આરતી કીજે, શ્રીકૃષ્ણકી શીતલ આરતી કીજે (૨)

Submitted by swaminarayanworld on Tue, 07/02/2012 - 10:23pm

 

 

શીતળ આરતી

શીતળ આરતી કીજે, શ્રીકૃષ્ણકી શીતળ આરતી કીજે. ટેક૦

શોભાધામ શ્યામ મુખ નિરખત, જનમ સુફળ કરી લીજે. શ્રીકૃષ્ણ૦ ૧

અગ્રબાતી  ઘૃતબાતી  અનોપમ, સો પાવક સે પ્રજારી;

અંગો અંગ ભૂષન મની ઝળક્ત, ભઈ શોભા અતિભારી. શ્રીકૃષ્ણ૦ ૨

સુરનર મુનિ સબ આયે દરશહિત, બોલત જય જય બાની;

મધુર મધુર બાજીંત્ર બજાવત, હોવત ધુની સુખદાની. શ્રીકૃષ્ણ૦ ૩

જય સદગુરુ સ્વામી - આરતી ? (લીલા - અર્થ સહિત) swaminarayanworld Tue, 07/02/2012 - 10:18pm

 

જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી;

સહજાનંદ દયાળુ (૨), બળવંત બહુનામી. પ્રભુ જય૦ ૧

ચરણ સરોજ  તમારાં, વંદુ કર જોડી;

ચરણે શીશ ધર્યાથી (૨), દુઃખ નાખ્યાં તોડી. જય૦ ૨

નારાયણ નર ભ્રાતા દ્વિજકુળ  તનુ ધારી;

પામર પતિત ઊધાર્યા (૨), અગણિત નરનારી. જય૦ ૩

નિત્ય નિત્ય નૌતમ લીલા, કરતા અવિનાશી;

અડસઠ  તીરથ ચરણે (૨), કોટી ગયા કાશી. જય૦ ૪

કથા - અક્ષર બાવની ( શ્રી આધારાનંદ સ્વામી કૃત )

Submitted by swaminarayanworld on Mon, 19/09/2011 - 12:42pm

અક્ષર બાવની ( શ્રી આધારાનંદ સ્વામી કૃત )

કથા - વક્તા - પ પુ શ્રી જ્ઞાનજીવનદાસજી  સ્વામી 

કથા - બુધ્ધિપ્રદીપ ( શ્રી શુકાનંદ સ્વામી કૃત )

Submitted by swaminarayanworld on Mon, 19/09/2011 - 12:38pm
બુધ્ધિપ્રદીપ ( શ્રી શુકાનંદ સ્વામી કૃત ) 
કથા - વક્તા - પ પુ શ્રી જ્ઞાનજીવનદાસજી  સ્વામી