અક્ષરજીવનદાસજી સ્વામી

Submitted by swaminarayanworld on Mon, 19/09/2011 - 1:11pm

સદગુરુ અક્ષરજીવનદાસજી સ્વામી
 
 વિ સં ૧૯૦૮ (1851 AD) માં રામપુર માં જન્મેલા અને શામજી નામ હતું.
 પિતાનું  નામ: મેઘજીભાઈ  માતાનું  નામ: અમરબાઈ  
 દીક્ષા - વિ સં ૧૯૨૪ આચાર્ય કેશવપ્રસાદજી  મહારાજ દ્વારા 

 ગુરુ -  સદગુરુ સ્વામી અચ્યુત્તદાસજી 

 ૩જા  દાસ-પંક્તિનાં  ભુજ મંદિરનાં મહંત  ( આનંદદાસજી  અને અચ્યુત્તદાસજી  સ્વામી પછી) 
 સંતો અને ગૃહસ્થનાં પાંચ વર્તમાનનું કડક પાલન કરાવતા .  તેમના એકાદશીનાં પત્રો પ્રખ્યાત છે.
  શ્રી ક્રીશ્નાચરણદાસજી સ્વામી ને મહંત પદ સોપી ને ફાગણ  સુદ ૯ નાં રોજ  અક્ષરવાસી થયા.